Pranlal vyas biography of christopher
PREFACE book contains brief biographical sketches' of.!
- એ ‘પ્રાણ’ હતા લોક સંગીતનાં...
- ‘પંડ નાનું અવાજ પહાડી, તાલ સુરની જાણ, સોરઠનાં સિંહ જેવો આ કલાકાર પ્રાણ’
- ૧૫ વર્ષની વયે ‘તબલાં’ સાથે શરૂ થયેલી પ્રાણલાલ વ્યાસની ‘સૂર સફર’
ગુજરાતી લોક સાહિત્યનાં અનેક ભજનો, ગઝલો કવ્વાલી, ને એક અનોખા અંદાજ અને અવાજમાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરનાર એક અદનાં કલાકાર પ્રાણલાલ વ્યાસે આજે આ ફાની દુનિયા છોડી દીધી.
૧૯ મે, ૧૯૪૧ નાં રોજ જન્મેલા પ્રાણલાલ પ્રેમશંકર વ્યાસનું વતન જેતલસર. પરંતુ પિતા માણાવદરમાં પોષ્ટમાસ્તર હતા.
NEETA DISPOSAL - Free download as .zip), PDF File .pdf), Text File .txt) or read online for free.
તેમની ‘સૂર’ સાથેની યાત્રા પણ અહીંથી જ શરૂ થઇ. માણાવદરમાં આવતા માર્ગી સાધુઓ ભજન કરતા તેમાં પ્રાણલાલભાઇ તબલાં વગાડતાં. તેમની કારકિર્દી આ રીતે શરૂ થયેલી. માત્ર ચાર ચોપડી ભણેલા પ્રાણલાલ વ્યાસે રાજકોટની હેમુ ગઢવી એકેડેમીમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી હતી.
બહુ ઓછા કલાકારો ‘એકતારા’ પર ભજન ગાઇ શકે છે.
પ્રાણલાલ વ્યાસ તેમાંનાં એક હતા.
VYAS. C/O SHRI GOPAL DAS VYAS.
૨૦ વર્ષની વયથી તેમણે જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી. પરંતુ સંતવાણીનાં કાર્યક્રમોમાં સૌથી વધુ ‘યારી’ આપી કચ્છની ધરતીએ.
તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું. જેમાં ‘ગોરા કુંભાર’, ‘શેઠ સગાળશા’, ‘જેસલ તોરલ’, વગેરે ફ